શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Photos: એશિયા કપની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે પાકિસ્તાનની સ્ટાર સિંગર એમા બેગ
Asia Cup 2023: પાકિસ્તાનની જાણીતી સિંગર એમા બેગ એશિયા કપ 2023ના ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. તેણે ઘણા હિટ ગીતો આપ્યા છે.
![Asia Cup 2023: પાકિસ્તાનની જાણીતી સિંગર એમા બેગ એશિયા કપ 2023ના ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. તેણે ઘણા હિટ ગીતો આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/6e962a785f0a5094b276d753f7a1751b169337343747174_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/6
![Asia Cup 2023: પાકિસ્તાનની જાણીતી સિંગર એમા બેગ એશિયા કપ 2023ના ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. તેણે ઘણા હિટ ગીતો આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/3fb5ed13afe8714a7e5d13ee506003ddb1dda.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Asia Cup 2023: પાકિસ્તાનની જાણીતી સિંગર એમા બેગ એશિયા કપ 2023ના ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. તેણે ઘણા હિટ ગીતો આપ્યા છે.
2/6
![એશિયા કપ 2023ના ઉદ્ઘાટન સમારોહમાં પાકિસ્તાનની જાણીતી સિંગર એમા બેગ પરફોર્મ કરશે. તેણે અત્યાર સુધી ઘણા હિટ ગીતો આપ્યા છે. મહત્વની વાત એ છે કે તેણે કોક સ્ટુડિયો માટે ગીતો પણ ગાયા છે. એમાએ તેની કરિયરની શરૂઆતમા ઘણા સારા ગીતો ગાયા. તેણે 2015માં પહેલું સિંગલ રિલીઝ કર્યું હતું. આ પછી તે અત્યાર સુધી ઘણા હિટ ગીતો આપી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/f99687dd719c4e8bc6a39e946c3d9ef77a034.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એશિયા કપ 2023ના ઉદ્ઘાટન સમારોહમાં પાકિસ્તાનની જાણીતી સિંગર એમા બેગ પરફોર્મ કરશે. તેણે અત્યાર સુધી ઘણા હિટ ગીતો આપ્યા છે. મહત્વની વાત એ છે કે તેણે કોક સ્ટુડિયો માટે ગીતો પણ ગાયા છે. એમાએ તેની કરિયરની શરૂઆતમા ઘણા સારા ગીતો ગાયા. તેણે 2015માં પહેલું સિંગલ રિલીઝ કર્યું હતું. આ પછી તે અત્યાર સુધી ઘણા હિટ ગીતો આપી ચૂકી છે.
3/6
![એમાએ 2015 માં એક સિંગલ રિલીઝ કર્યું હતું અને તે પેશાવર સ્કૂલ હુમલાના બાળકોને સમર્પિત કર્યું હતું. એમાનુ ગીત ‘નન્હે હાથો મેં કલમ’ ઇન્ટરનેટ પર ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. તે YouTube પર શેર કરવામાં આવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/4efdd2f969559e8b1c92e99f32ded48e7543d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એમાએ 2015 માં એક સિંગલ રિલીઝ કર્યું હતું અને તે પેશાવર સ્કૂલ હુમલાના બાળકોને સમર્પિત કર્યું હતું. એમાનુ ગીત ‘નન્હે હાથો મેં કલમ’ ઇન્ટરનેટ પર ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. તે YouTube પર શેર કરવામાં આવ્યું હતું.
4/6
![પાકિસ્તાનમાં એમાની મોટી ફેન ફોલોઈંગ છે. વિદેશમાં પણ લોકો તેને પસંદ કરે છે. એમાને ઈન્સ્ટાગ્રામ પર 5.5 મિલિયન લોકો ફોલો કરે છે. જ્યારે તે 862 લોકોને ફોલો કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/2de40e0d504f583cda7465979f958a981ebdb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાનમાં એમાની મોટી ફેન ફોલોઈંગ છે. વિદેશમાં પણ લોકો તેને પસંદ કરે છે. એમાને ઈન્સ્ટાગ્રામ પર 5.5 મિલિયન લોકો ફોલો કરે છે. જ્યારે તે 862 લોકોને ફોલો કરે છે.
5/6
![એમાની યુટ્યુબ ચેનલ પર લગભગ 2 લાખ સબસ્ક્રાઈબર્સ છે. તેણે તાજેતરમાં એક નવું ગીત રજૂ કર્યું છે. ફનકારી નામના આ ગીતને યુટ્યુબ પર 2.2 મિલિયન લોકોએ જોયું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/135007e7085979a7d5b41ce54c0e54d77bbeb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એમાની યુટ્યુબ ચેનલ પર લગભગ 2 લાખ સબસ્ક્રાઈબર્સ છે. તેણે તાજેતરમાં એક નવું ગીત રજૂ કર્યું છે. ફનકારી નામના આ ગીતને યુટ્યુબ પર 2.2 મિલિયન લોકોએ જોયું છે.
6/6
![એમા એશિયા કપ પહેલા ઘણી જગ્યાએ પરફોર્મ કરી ચૂકી છે. એશિયા કપના ઓપનિંગ સેરેમનીમાં નેપાળની સ્ટાર સિંગર ત્રિશાલા ગુરુંગ પણ તેની સાથે પરફોર્મ કરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/fac4ef5554f69012fe38d2f1d4e245a6cec6a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એમા એશિયા કપ પહેલા ઘણી જગ્યાએ પરફોર્મ કરી ચૂકી છે. એશિયા કપના ઓપનિંગ સેરેમનીમાં નેપાળની સ્ટાર સિંગર ત્રિશાલા ગુરુંગ પણ તેની સાથે પરફોર્મ કરશે.
Published at : 30 Aug 2023 11:03 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)