શોધખોળ કરો
Photos: ડેવિડ વોર્નરે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ, ઓસ્ટ્રેલિયા માટે બનાવ્યા આ રેકો્ડ્સ
David Warner: ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે વન-ડે ક્રિકેટમાંથી પણ નિવૃતિ જાહેર કરી દીધી છે. વોર્નરે નવા વર્ષમાં એટલે કે જાન્યુઆરી 1, 2024માં વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.
ફોટોઃ ટ્વિટર
1/8

David Warner ODI Retirement: ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે વન-ડે ક્રિકેટમાંથી પણ નિવૃતિ જાહેર કરી દીધી છે. વોર્નરે નવા વર્ષમાં એટલે કે જાન્યુઆરી 1, 2024માં વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.
2/8

ડેવિડ વોર્નરે પણ વન-ડે ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લીધી છે. વોર્નરે અગાઉ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પાકિસ્તાન સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વોર્નરની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ શ્રેણી છે. પરંતુ તે પહેલા તેણે વન-ડે ફોર્મેટને અલવિદા કહી દીધું છે. વોર્નરે પોતાના ODI કરિયરમાં ઓસ્ટ્રેલિયા માટે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે.
Published at : 01 Jan 2024 02:57 PM (IST)
આગળ જુઓ





















