શોધખોળ કરો

Photos: ટીમ ઇન્ડિયાને એશિયા કપની ફાઇનલમાં આ 3 વાતોનું રહેશે ટેન્શન, જાણો

ટીમ ઈન્ડિયાની બેટિંગ ખરાબ રીતે ફ્લૉપ રહી હતી. અહીં આ હારથી ત્રણ વાતો પર ખુબ ધ્યાન ગયુ છે, જે ભારતીય ટીમને એશિયા કપની ફાઇનલ મેચમાં શ્રીલંકા સામે પણ નડી શકે છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
India Vs Bangladesh: એશિયા કપ 2023ની સુપર 4 મેચમાં ભારતને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાની બેટિંગ ખરાબ રીતે ફ્લૉપ રહી હતી. અહીં આ હારથી ત્રણ વાતો પર ખુબ ધ્યાન ગયુ છે, જે ભારતીય ટીમને એશિયા કપની ફાઇનલ મેચમાં શ્રીલંકા સામે પણ નડી શકે છે. ભારતીય ટીમે ચેમ્પીયન બનવું હશે તો આ ત્રણ વાતો પર મહેનત કરવી જરૂરી બનશે, જાણો

2/6
બાંગ્લાદેશે ભારતને 6 રનથી હરાવ્યું હતું. એશિયા કપ 2023ની છેલ્લી સુપર 4 મેચમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન ફ્લૉપ રહ્યું હતું. આ પહેલા પણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ફ્લૉપ થઈ ચૂક્યા છે. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં પણ ટોપ ઓર્ડર ફ્લૉપ રહ્યો હતો. એશિયા કપની ફાઇનલ અને વર્લ્ડકપ 2023 પહેલા ટીમ ઈન્ડિયા માટે આ ચિંતાજનક સ્થિતિ છે.

3/6
બાંગ્લાદેશ સામે ભારતની હારનું પહેલું અને સૌથી મોટું કારણ તેની બેટિંગ લાઇનઅપ હતી. કેપ્ટન રોહિત શર્મા શૂન્ય પર આઉટ થયો હતો. તિલક વર્મા માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. કેએલ રાહુલ 19 રન અને ઈશાન કિશન 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.

4/6
ટીમ ઈન્ડિયાની હારનું બીજું કારણ ઓલરાઉન્ડર ખેલાડીઓનું ખરાબ પ્રદર્શન હતું. લૉઅર મિડલ ઓર્ડરમાં રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો હતો. તે માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. બૉલિંગ દરમિયાન પણ તેણે માત્ર એક જ વિકેટ લીધી હતી.

5/6
ટીમ ઈન્ડિયાની હારનું ત્રીજું કારણ શાકિબ અલ હસન અને હૃદય બન્યા. શાકિબે 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા હતા. હૃદયે 54 રનની ઇનિંગ રમી હતી. નસુમ અહેમદે 44 રન બનાવ્યા હતા. ભારતીય બૉલરો આ ખેલાડીઓને ઝડપથી આઉટ કરી શક્યા ન હતા.

6/6
તેની બેટિંગ લાઇનઅપ વર્લ્ડકપ 2023માં ભારત માટે સૌથી મોટી સમસ્યા બની શકે છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન સાતત્યપૂર્ણ નથી. પાકિસ્તાન અને શ્રીલંકા સામે પણ ભારતીય બેટિંગ ખુલ્લી પડી હતી. હવે આગામી એશિયા કપ ફાઇનલમાં પણ ભારતની સ્થિતિ આ કારણે બગડી શકે છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા

'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા

Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી

પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ

Embed widget