શોધખોળ કરો

IPL 2025 Mega Auction: આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી સ્ટાર્ક પર ફરી થશે રૂપિયાનો વરસાદ, આ 3 ટીમો લગાવી શકે છે મોટો દાવ

Mitchell Starc IPL 2025 Mega Auction: મિચેલ સ્ટાર્ક આઈપીએલ ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી છે. જોકે કોલકાતા નાઈટ રાઈડર્સે તેમને આ વખતે રિટેન કર્યા નથી.

મિચેલ સ્ટાર્ક

1/6
આઈપીએલ 2025નું મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દામાં યોજાશે. તેનું આયોજન 24 અને 25 નવેમ્બરે થશે. આ વખતે ઓક્શનમાં ઘણા ખેલાડીઓ પર કરોડોની બોલી લાગશે. આ યાદીમાં મિચેલ સ્ટાર્ક પણ સામેલ છે.

2/6
સ્ટાર્ક આઈપીએલ ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી છે. તેમને કોલકાતા નાઈટ રાઈડર્સે 2024માં 24.50 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. સ્ટાર્ક પર આ વખતે પણ પૈસાની વર્ષા થઈ શકે છે.

3/6
સ્ટાર્ક પર ત્રણ ટીમોની નજર ખાસ કરીને હોઈ શકે છે. આમાં પ્રથમ નામ છે પંજાબ કિંગ્સ. પંજાબ પાસે હાલમાં કોઈ મોટું નામ નથી. તે સ્ટાર્ક પર મોટો દાવ લગાવી શકે છે.

4/6
લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ પણ સ્ટાર્ક પર મોટી બોલીઓ લગાવી શકે છે. જોકે આ જોવું રસપ્રદ રહેશે કે સ્ટાર્કને કોણ ખરીદે છે.

5/6
સ્ટાર્ક આઈપીએલમાં અત્યાર સુધી 40 મેચ રમી ચૂક્યા છે. તેમણે આ દરમિયાન 51 વિકેટ ઝડપી છે. તેમની એક મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન 15 રન આપીને 4 વિકેટ લેવાનું રહ્યું છે.

6/6
સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે 65 ટી20 મેચ રમ્યા છે. આમાં 79 વિકેટ લીધી છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Bypolls 2025 live updates:  વિસાવદરમાં 12.10 તો કડીમાં 9.5 ટકા મતદાન, મતદાન કેન્દ્રોની બહાર મતદારોની લાગી લાઈન

ડાંગમાં 9.8 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ?

Operation Sindhu: ઈરાનમાં ભારતનું 'ઓપરેશન સિંધુ', 110 વિદ્યાર્થીઓને લઇને દિલ્હી પહોંચી ફ્લાઇટ

FASTag Annual Pass: સેટેલાઇટ ટોલ સિસ્ટમ સાથે કેવી રીતે કામ કરશે તમારો વાર્ષિક પાસ? જાણો તમામ સવાલના જવાબ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકાનો હોર્ડિંગ્સને લઈ મહત્વપૂર્ણ નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : રાહતનો 'પાસHun To Bolish : હું તો બોલીશ : મેડિકલનો કચરો કોનું પાપ?Hun To Bolish : હું તો બોલીશ : આ ઘેટાં બકરા નહીં બાળકો છે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Bypolls 2025 live updates:  વિસાવદરમાં 12.10 તો કડીમાં 9.5 ટકા મતદાન, મતદાન કેન્દ્રોની બહાર મતદારોની લાગી લાઈન
Gujarat Bypolls 2025 live updates: વિસાવદરમાં 12.10 તો કડીમાં 9.5 ટકા મતદાન, મતદાન કેન્દ્રોની બહાર મતદારોની લાગી લાઈન
ડાંગમાં 9.8 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ?
ડાંગમાં 9.8 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ?
Operation Sindhu: ઈરાનમાં ભારતનું 'ઓપરેશન સિંધુ', 110 વિદ્યાર્થીઓને લઇને દિલ્હી પહોંચી ફ્લાઇટ
Operation Sindhu: ઈરાનમાં ભારતનું 'ઓપરેશન સિંધુ', 110 વિદ્યાર્થીઓને લઇને દિલ્હી પહોંચી ફ્લાઇટ
FASTag Annual Pass: સેટેલાઇટ ટોલ સિસ્ટમ સાથે કેવી રીતે કામ કરશે તમારો વાર્ષિક પાસ? જાણો તમામ સવાલના જવાબ
FASTag Annual Pass: સેટેલાઇટ ટોલ સિસ્ટમ સાથે કેવી રીતે કામ કરશે તમારો વાર્ષિક પાસ? જાણો તમામ સવાલના જવાબ
અમદાવાદમાં મોડી રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, અઢી ઈંચ વરસાદમાં રસ્તાઓ પર ભરાયા પાણી

ભાવનગરના ભાલ પંથકમાંથી 75 લોકોનું કરાયું સ્થળાંતર, માઢીયા ગામમાં એકનું મોત

'મે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું', ટ્રમ્પે ફરી કર્યો દાવો, કહ્યુ- 'મોદી શાનદાર વ્યક્તિ'

Croatia: ભારત અને ક્રોએશિયા વચ્ચે થયા અનેક કરાર, PM મોદીએ કહ્યુ- 'આતંકવાદ માનવતાનો દુશ્મન'

Embed widget