શોધખોળ કરો
IN PICS: આ તોફાની ઓસ્ટ્રેલિયન બોલર મહિલા ક્રિકેટરના પ્રેમમાં 'ક્લીન બોલ્ડ' થયો, પ્રેક્ટિસથી શરૂ થઈ લવ સ્ટોરી
Australian cricketer Love Story: ક્રિકેટરોની લવ સ્ટોરીઝ હંમેશા ચર્ચાનો વિષય બને છે. પરંતુ એક પ્રેમ કહાની ખૂબ જ રસપ્રદ છે, જેમાં એક ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર એક મહિલા ક્રિકેટર સાથે પ્રેમમાં પડ્યો હતો.
એલિસા હીલી, ઓસ્ટ્રેલીયા મહિલા ક્રિકેટ ટીમની વિકેટકીપર
1/6

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે પોતાના ક્રિકેટ કરિયરમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમનું અંગત જીવન પણ ખૂબ જ રસપ્રદ છે, ખાસ કરીને તેમની લવ સ્ટોરી.
2/6

મિચેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની વિકેટકીપર એલિસા હીલી સાથે લગ્ન કર્યા છે. સ્ટાર્કે મહિલા ક્રિકેટરને પોતાની લાઈફ પાર્ટનર તરીકે પસંદ કરી, જેણે તેમની લવ સ્ટોરીને વધુ ખાસ બનાવી.
Published at : 12 Nov 2024 04:51 PM (IST)
આગળ જુઓ























