શોધખોળ કરો
Photos: કોણ છે પૃથ્વી શૉની ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા, સુંદરતામાં એક્ટ્રેસને પણ આપે છે ટક્કર
ભારતીય ક્રિકેટર પૃથ્વી શો પ્રથમવાર પોતાની ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા સાથે જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. બંને IFFA એવોર્ડ્સમાં સાથે જોવા મળ્યા હતા.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

ભારતીય ક્રિકેટર પૃથ્વી શો પ્રથમવાર પોતાની ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા સાથે જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. બંને IFFA એવોર્ડ્સમાં સાથે જોવા મળ્યા હતા.
2/8

IPLની 16મી સીઝનમાં નિષ્ફળ રહેનારા દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શૉ તેની ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા સાથે અબુ ધાબીમાં IFFA એવોર્ડ શો દરમિયાન જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યો હતો
Published at : 27 May 2023 11:15 PM (IST)
આગળ જુઓ