શોધખોળ કરો
Photos: આ ક્રિકેટરોના બીજા લગ્ન રહ્યાં સુપરહિટ, પહેલા તુટ્યુ દિલ અને પછી મળ્યો સાચો પ્રેમ
ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે વર્ષ 2007માં નિકિતા વણઝારા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ 5 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા
ફાઇલ તસવીર
1/6

Cricketers Who Married Twice: દુનિયામાં ઘણા એવા ક્રિકેટર્સ છે જેમને તેમના પહેલા લગ્નમાં સાચો પ્રેમ નથી મળી શક્યો, પરંતુ તેમના બીજા લગ્ન સુપરહિટ રહ્યા હતા. ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે વર્ષ 2007માં નિકિતા વણઝારા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ 5 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા. તમને જણાવી દઈએ કે નિકિતા હવે અન્ય ભારતીય ક્રિકેટર મુરલી વિજય સાથે રિલેશનશિપમાં છે.
2/6

દિનેશ કાર્તિકે છૂટાછેડા પછી બીજા વર્ષે ભારતીય સ્ક્વૉશ ખેલાડી દીપિકા પલ્લીકલને ડેટ કરવાનું શરૂ કર્યું. તેઓએ 2015 માં લગ્ન કર્યા હતા અને કપલ ઘણીવાર સોશિયલ મીડિયા પર પ્રેમથી ભરેલી તસવીરો શેર કરતા જોવા મળે છે.
Published at : 01 Sep 2024 12:51 PM (IST)
આગળ જુઓ





















