શોધખોળ કરો
Photos: ખૂબ સુંદર છે સાઉથ આફ્રિકન બેટ્સમેન ડેવિડ મિલરની પત્ની
David Miller Wife: સાઉથ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરની પત્ની તેની સુંદરતા માટે ખૂબ જ ફેમસ છે. ઘણી અભિનેત્રીઓ તેની સુંદરતા સામે ફેલ છે. મિલર આજ વર્ષે લગ્ન કર્યા હતા.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

David Miller Wife: સાઉથ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરની પત્ની તેની સુંદરતા માટે ખૂબ જ ફેમસ છે. ઘણી અભિનેત્રીઓ તેની સુંદરતા સામે ફેલ છે. મિલર આજ વર્ષે લગ્ન કર્યા હતા.
2/7

દક્ષિણ આફ્રિકાનો સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલર આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 2024 T20 વર્લ્ડ કપ ફાઇનલમાં છેલ્લી ઓવરમાં મિલરની વિકેટ પડ્યા બાદ જ મેચ ભારત જીતી શક્યું હતું. આ પછી મિલરની T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની અફવાઓ પણ ઉડી હતી.
Published at : 03 Jul 2024 07:10 PM (IST)
આગળ જુઓ