શોધખોળ કરો
In Pics: ક્રિકેટરથી કોમેન્ટેટર અને પછી ફિનિશર, દિનેશ કાર્તિકે સાબિત કર્યું ઓલ્ડ ઇઝ ગોલ્ડ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતનો હીરો વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક રહ્યો હતો. છેલ્લી ઓવરોમાં શાનદાર બેટિંગ કરી હતી. (ફોટો-સોશિયલ મીડિયા)
ફોટોઃ ટ્વિટર
1/6

IPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતનો હીરો વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક રહ્યો હતો. આ બેટ્સમેને છેલ્લી ઓવરોમાં શાનદાર બેટિંગ કરી હતી. (ફોટો-સોશિયલ મીડિયા)
2/6

દિનેશ કાર્તિકે પંજાબ કિંગ્સ સામે 10 બોલમાં 28 રનની અણનમ ઈનિંગ રમીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને જીત અપાવી હતી. આ વિકેટકીપર બેટ્સમેને પોતાની ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Published at : 26 Mar 2024 02:16 PM (IST)
આગળ જુઓ





















