શોધખોળ કરો
Photos: પૂર્વ ક્રિકેટરે અરુણ લાલે તેમનાથી 28 વર્ષ નાની ઉંમરની બુલબુલ સાહા સાથે લગ્ન કર્યા, જુઓ લગ્નની તસવીરો
અરુણ લાલ અને બુલબુલ સાહા (સોર્સ - ફેસબુક)
1/8

પૂર્વ ક્રિકેટર અરુણ લાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સોમવારે 66 વર્ષીય અરુણ લાલે તેમનાથી 28 વર્ષ નાની બુલબુલ સાહા સાથે લગ્ન કરી લીધા હતા.
2/8

તમને જણાવી દઈએ કે, અરુણ લાલના આ બીજા લગ્ન છે અને બંનેએ કોલકાતામાં એકબીજાનો સાથ નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
Published at : 02 May 2022 06:29 PM (IST)
આગળ જુઓ




















