શોધખોળ કરો
શ્રીસંતનું આ અભિનેત્રીઓ સાથે અફેર હોવાની ચાલી હતી ચર્ચા
નવી દિલ્હીઃ સ્પોટ ફિક્સિંગના મામલે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલ શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક મોટો ખુલાસો કર્યો છે. શ્રીસંતે કોર્ટમાં જણાવ્યું કે, તે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ટોર્ચરથી બચવા માટે 2013માં આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાનું સ્વીકાર્યું હતું.
1/6

શ્રીસંત આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) અને રાજસ્થાન રોયલ્સ માટે ક્રિકેટ રમી ચૂક્યો છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 27 ટેસ્ટ, 53 ODI અને 10 T20 મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 87, વનડેમાં 75 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 7 વિકેટ ઝડપી છે.એસ શ્રીસંતનું કરિયર વિવાદોથી ભરેલુ રહ્યું છે. તેનું નામ બોલિવૂડની 5 અભિનેત્રીઓ સાથે પણ જોડાઇ ચૂક્યું છે.
2/6

'હેટ સ્ટોરી 2' ફિલ્મથી કરિયરની શરૂઆત કરનારી સુરવીન ચાવલા અને શ્રીસંતની મુલાકાત 2008માં એક રિયાલિટી શો 'એક ખિલાડી એક હસીના'ના સેટ પર થઈ હતી. 2009માં બંનેનું બ્રેકઅપ થયું હતું.
Published at : 10 Mar 2022 09:59 PM (IST)
આગળ જુઓ





















