શોધખોળ કરો
In Photos: વિરાટ કોહલીનો આધ્યાત્મિક અવતાર, અનુષ્કા સાથે વૃંદાવનમાં કર્યા દર્શન
પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા સામે રમાઈ રહેલી T20 આ શ્રેણીનો ભાગ નથી. તે 10 ડિસેમ્બરથી શરૂ થનારી વનડે શ્રેણીમાંથી ભારતીય ટીમમાં પરત ફરશે
પંત અને અનુષ્કા શર્મા
1/6

નવા વર્ષની શરૂઆતમાં વિરાટ વૃંદાવનમાં જોવા મળ્યો હતો. ટ્વિટર પર વિરાટ અને અનુષ્કાની મુલાકાતની સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી હતી.
2/6

ફેન્સ પણ વિરાટનો આ આધ્યાત્મિક અવતાર ખૂબ પસંદ કરી રહ્યા છે. વિરાટે બતાવ્યું છે કે જીવનમાં ગમે તેટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ તે પોતાની સંસ્કૃતિને ભૂલ્યો નથી.
Published at : 04 Jan 2023 10:07 PM (IST)
આગળ જુઓ




















