શોધખોળ કરો
ODI Records: ભારત-ઇંગ્લેન્ડ વનડે મેચોમાં આ પાંચ બેટ્સમેનોએ ફટકારી છે સૌથી વધુ સદીઓ, જુઓ લિસ્ટ....
ફાઇલ તસવીર
1/6

IND vs ENG ODI Records: ભાર અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ રહી છે. રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમ પ્રથમ વનડે જીતીને સીરીઝમાં 1-0ની લીડ બનાવી લીધી છે. આ બધાની વચ્ચે આપણે નજર કરીએ કે કયા ખેલાડીએ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વનડેમાં સૌથી વધુ સદીઓ ફટકારી છે, કયા બેટ્સમેન રહ્યો છે સફળ, જાણ............
2/6

યુવરાજ સિંહ - ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વનડે મેચોમાં સૌથી વધુ સદીઓ ફટકારવાનો રેકોર્ડ પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના નામે નોંધાયેલો છે. યુવીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 4 સદી ઠોકી દીધી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ આની બેટિંગ એવરેજ પણ 50 થી વધુની છે.
Published at : 14 Jul 2022 04:06 PM (IST)
આગળ જુઓ





















