શોધખોળ કરો
IND vs ENG: ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ ટીમ ઈન્ડિયા, જાડેજા-કોહલી જોવા મળ્યા આ રીતે
ટીમ ઈન્ડિયા
1/6

ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે. ગુરુવારે 16 જૂન ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ પહેલા જ રવાના થઈ ગયા છે. પ્રવાસની એકમાત્ર ટેસ્ટ એજબેસ્ટન ખાતે 1 થી 5 જુલાઈ દરમિયાન રમાશે.
2/6

આ ટેસ્ટ ગયા વર્ષે રમાયેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ભાગ હશે. ત્યારબાદ પાંચમી ટેસ્ટ કોરોનાના કારણે થઈ શકી ન હતી. ટીમ ઈન્ડિયા ચાર મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે.
Published at : 16 Jun 2022 12:04 PM (IST)
આગળ જુઓ





















