શોધખોળ કરો
IND vs PAK: ભારત-પાકિસ્તાન ટી20 મેચોમાં લીડ સ્કૉરર છે વિરાટ કોહલી, ટૉપ-5માં પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓ, જાણો........
IND vs PAK T20 Records: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 શરૂ થઇ ચૂક્યો છે. આવતીકાલથી સુપર 12ની મેચો શરૂ થઇ રહી છે, પરંતુ તમામની નજર 23 ઓક્ટોબરે રમાનારી ભારત અને પાકિસ્તાનની મેચ પર છે.
(પ્રતિકાત્મક તસવીર)
1/6

IND vs PAK T20 Records: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 શરૂ થઇ ચૂક્યો છે. આવતીકાલથી સુપર 12ની મેચો શરૂ થઇ રહી છે, પરંતુ તમામની નજર 23 ઓક્ટોબરે રમાનારી ભારત અને પાકિસ્તાનની મેચ પર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં કેટલાક ખાસ આંકડા અને રેકોર્ડ્સ અહીં છે. અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે 11 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમાઇ છે, જેમાં સૌથી વધુ રન વિરાટ કોહલીએ ફટકાર્યા છે. જાણો ટૉપ-5 લીડ સ્કૉરર -
2/6

વિરાટ કોહલી - ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન વિરાટ કોહલી છે, તેને 9 મેચોમાં 406 રન બનાવ્યા છે, આ દરમિયાન વિરાટ કોહલીની બેટિંગ એવરેજ 67.66 અને સ્ટ્રાઇક રેટ 119.06 રહી છે, પાકિસ્તાન વિરુદ્ધ વિરાટ 4 ફિફ્ટી ફટકારી ચૂક્યો છે.
Published at : 21 Oct 2022 12:02 PM (IST)
આગળ જુઓ





















