શોધખોળ કરો
India T20 World Cup Squad 2024: T20 વર્લ્ડકપની ટીમમાં કયા 4 ગુજરાતી ક્રિકેટરને મળ્યું સ્થાન? જાણો
T20 World Cup: ભારતે T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિએ મંગળવારે જ બેઠક યોજી હતી.
1/6

રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમમાં યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવને પણ સ્થાન મળ્યું છે.
2/6

ટીમ ઈન્ડિયાએ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને સંજુ સેમસનને ટીમમાં જગ્યા આપી છે. સેમસન અને પંત IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ઋષભ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. કાર અકસ્માત બાદ તે મેદાનથી દૂર હતો. પરંતુ તેણે IPL દ્વારા મેદાનમાં પરત ફરીને પોતાનું ફોર્મ સાબિત કર્યું. તેનો ફાયદો તેને મળ્યો
Published at : 30 Apr 2024 04:12 PM (IST)
આગળ જુઓ





















