શોધખોળ કરો
IND vs PAK Top Bowlers: ભારત પાકિસ્તાન વન ડે ઈતિહાસમાં આ બોલર્સનો રહ્યો છે દબદબો, જાણો ટોપ-5
IND vs PAK: વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મહામુકાબલો રમાશે. આ પહેલા બંને ટીમો વચ્ચે 134 ODI મેચ રમાઈ ચુકી છે. આમાં વસીમ અકરમના નામે સૌથી વધુ વિકેટ છે.
પાકિસ્તાની બોલર શાહિન આફ્રિદી
1/5

ભારત-પાકિસ્તાન વનડે મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ વસીમ અકરમના નામે છે. આ ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલરે ભારત સામે 48 મેચની 47 ઇનિંગ્સમાં 60 વિકેટ ઝડપી છે.
2/5

બીજા ક્રમે પણ પાકિસ્તાની બોલર છે. સકલેન મુશ્તાકે ભારત વિરૂદ્ધ 36 મેચની 34 ઇનિંગ્સમાં કુલ 57 વિકેટ લીધી છે.
Published at : 14 Oct 2023 09:36 AM (IST)
આગળ જુઓ





















