શોધખોળ કરો
Photos: સાઉથ આફ્રિકાના પ્રવાસ પર આઠ મેચ રમશે ટીમ ઇન્ડિયા, તમામ ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન
IND vs SA: સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર T20 શ્રેણીમાં કેપ્ટન રહેશે. જ્યારે કેએલ રાહુલ વનડે શ્રેણીમાં કેપ્ટનશીપ કરશે. જ્યારે ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટનશિપની જવાબદારી રોહિત શર્મા પર રહેશે.
ફોટોઃ ટ્વિટર
1/6

IND vs SA: સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર T20 શ્રેણીમાં કેપ્ટન રહેશે. જ્યારે કેએલ રાહુલ વનડે શ્રેણીમાં કેપ્ટનશીપ કરશે. જ્યારે ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટનશિપની જવાબદારી રોહિત શર્મા પર રહેશે.
2/6

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટી-20 મેચ બાદ વનડે અને ટેસ્ટ શ્રેણી રમશે. આ પ્રવાસમાં ત્રણેય ફોર્મેટ માટે 3 અલગ-અલગ કેપ્ટન હશે. આ પ્રવાસની શરૂઆત 10 ડિસેમ્બરે T20 મેચથી થશે. આ પછી બીજી અને ત્રીજી ટી-20 મેચ અનુક્રમે 12 અને 14 ડિસેમ્બરે રમાશે. (ફોટો- સોશિયલ મીડિયા)
Published at : 07 Dec 2023 01:53 PM (IST)
આગળ જુઓ