શોધખોળ કરો
IND vs ENG: કોણ છે યશસ્વી જાયસ્વાલની રૂમર્ડ ગર્લફ્રેન્ડ ? જાણો કેમ અને કઇ રીતે જોડાયું કનેક્શન
યશસ્વી જાયસ્વાલે ટીમ ઈન્ડિયા માટે ટી20 અને ટેસ્ટ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
(તસવીર- એબીપી લાઇવ)
1/5

Yashasvi Jaiswal Girlfriend: યશસ્વી જાયસ્વાલનું નામ એક વિદેશી છોકરી સાથે જોડવામાં આવી રહ્યું છે. યશસ્વીએ તાજેતરમાં નાગપુરમાં પોતાની વનડે ડેબ્યૂ મેચ રમી હતી.યશસ્વી જાયસ્વાલે ટીમ ઈન્ડિયા માટે ટી20 અને ટેસ્ટ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ તે હજુ સુધી વનડેમાં કંઈ ખાસ કરી શક્યો નથી. યશસ્વીએ પોતાની ડેબ્યૂ મેચ ઇંગ્લેન્ડ સામે રમી હતી.
2/5

યશસ્વી ફક્ત તેની વિસ્ફોટક બેટિંગ માટે જ નહીં પરંતુ વ્યક્તિગત કારણોસર પણ સમાચારમાં રહે છે. યશસ્વીનું નામ એક વિદેશી છોકરી સાથે જોડવામાં આવી રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે યશસ્વીની ગર્લફ્રેન્ડ છે.
Published at : 08 Feb 2025 12:30 PM (IST)
આગળ જુઓ





















