શોધખોળ કરો
100 કરોડથી વધુ છે રવીન્દ્ર જાડેજાની સંપત્તિ, આલીશાન ઘર અને લક્ઝરી કારનો માલિક છે
રવીન્દ્ર જાડેજા . (ફોટો ક્રેડિટ: જાડેજા/ઇન્સ્ટાગ્રામ)
1/8

રવિન્દ્ર જાડેજાની ગણતરી વિશ્વના સ્ટાર ઓલરાઉન્ડરોમાં થાય છે. જેના કારણે તેમની બ્રાન્ડ વેલ્યુ ઘણી વધારે છે. (ફોટો ક્રેડિટ: જાડેજા/ઇન્સ્ટાગ્રામ)
2/8

જાડેજા ઘણી વખત વિશ્વનો નંબર 1 ઓલરાઉન્ડર બની ચૂક્યો છે. તે ખૂબ જ શાહી જીવન જીવે છે. તે પોતાની જીવનશૈલી માટે પણ જાણીતો છે. (ફોટો ક્રેડિટ: જાડેજા/ઇન્સ્ટાગ્રામ)
Published at : 19 Apr 2022 06:25 AM (IST)
આગળ જુઓ





















