શોધખોળ કરો
PHOTOS: આ પ્રખ્યાત ક્રિકેટરો ગયા 'જેલ'ની મુલાકાતે, જાણો આ યાદીમાં કેટલા ભારતીયો સામેલ છે
અત્યાર સુધી ઘણા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો અલગ-અલગ કેસમાં જેલ જઈ ચુક્યા છે. અમે તમને એવા કેટલાક પ્રખ્યાત ક્રિકેટરો વિશે જણાવીશું.
જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો જેલમાં ગયા છે
1/6

શહાદત હુસૈનઃ બાંગ્લાદેશ માટે ત્રણેય ફોર્મેટ રમી ચૂકેલા ફાસ્ટ બોલર શહાદત હુસૈન જેલમાં છે. શાહદત પર 11 વર્ષની સગીર બાળકીનું શોષણ કરવાનો આરોપ હતો, જે બાદ તેને બાંગ્લાદેશમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો.
2/6

સંદીપ લામિછાનેઃ નેપાળનો સ્ટાર ક્રિકેટર સંદીપ લામિછાને પણ જેલમાં ગયો છે. સંદીપ પર સગીર બાળકી પર બળાત્કાર કરવાનો આરોપ હતો.
Published at : 06 Sep 2024 04:02 PM (IST)
આગળ જુઓ





















