આશીર્વાદની મુદ્રામાં બેઠેલા ધોનીએ પોતાના મિત્રો સાથે ચર્ચા કરી, આમ તો સામાન્ય ધોની ક્રિકેટની પીચ પર હંમેશા બૉલરોને સલાહ આપતો દેખાતો હોય છે.
4/7
બર્થડેના દિવસે ધોનીએ રૂમમાં જ બેટ ઉઠાવીને પોતાના મિત્રોને પોતાના ક્લાસિકલ શૉટ્સ બતાવ્યા.
5/7
ક્રિકેટના મેદાન પર ફેન્સને ઓટોગ્રાફ આપનારો ધોની આજે પોતાના મિત્રોને બેટ પર ઓટોગ્રાફ આપી રહ્યો છે.
6/7
પોતાની હસી મજાકથી કરોડો ફેન્સના દિલ પર રાજ કરી રહ્યો છે ધોની, આજે તે પોતાના મિત્રો સાથે. તસવીરોમાં પોતાના નાનપણના મિત્ર સાથે માહી.
7/7
નવી દિલ્હીઃ છેલ્લા એક વર્ષથી ક્રિકેટના મેદાનમાંથી બહાર રહેનારા મહેન્દ્ર સિંહ ધોનીનો આજે જન્મદિવસ છે. ધોની હવે પોતાના રૂમમાં જ બેટિંગ કરીને બૉલરોના છગ્ગા છોડાવે છે. ધોની આજે 39 વર્ષનો થઇ ગયો છે, આ દરમિયાને તેની મિત્રો સાથેની કેટલીક તસવીર વાયરલ થઇ છે.