શોધખોળ કરો
PSL: પીએસએલએ બદલી આ પાકિસ્તાન ક્રિકેટર્સનું નસીબ, ક્રિકેટ જગતને મળ્યા આ પાંચ મોટા સ્ટાર્સ
પાકિસ્તાન સુપર લીગની પ્રથમ સિઝન 2016માં રમાઈ હતી. આ લીગે પાકિસ્તાન ક્રિકેટને અત્યાર સુધી ઘણા મોટા સ્ટાર ખેલાડીઓ આપ્યા છે.
ફોટોઃ ટ્વિટર
1/6

પાકિસ્તાન સુપર લીગની પ્રથમ સિઝન 2016માં રમાઈ હતી. આ લીગે પાકિસ્તાન ક્રિકેટને અત્યાર સુધી ઘણા મોટા સ્ટાર ખેલાડીઓ આપ્યા છે.
2/6

શાહીન આફ્રિદીને પાકિસ્તાન સુપર લીગની સૌથી મોટી ભેટ ગણી શકાય. આ ખેલાડીએ PSL 2017/18માં ડેબ્યૂ કર્યું હતું. અહીં આફ્રિદીને માત્ર 7 મેચ રમવાની તક મળી પરંતુ તેણે જોરદાર બોલિંગ કરી હતી. આ 7 મેચમાં આ યુવા બોલરે 7 વિકેટ ઝડપી હતી. તેની ઝડપ, સ્વિંગ અને રિવર્સ સ્વિંગે પાકિસ્તાની પસંદગીકારોને આકર્ષ્યા હતા. એપ્રિલ 2018માં જ શાહીનને T20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કરવાની તક મળી અને હાલમાં આ ખેલાડીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાને મહત્વનો બોલર સાબિત કરી દીધો છે.
Published at : 28 Feb 2023 02:14 PM (IST)
આગળ જુઓ





















