શોધખોળ કરો

એકદમ બ્યૂટીફૂલ અને સેક્સી લૂકવાળી છે આ પાંચ ક્રિકેટરોની પત્નીઓ, તસવીરો જોઇને ઉડી જશે હોશ....

1/6
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા-  વિરાટ અને અનુષ્કાની જોડીને દુનિયાભરમાં ખુબ પસંદ કરવામાં આવી રહી છે. વિરાટ અને અનુષ્કા એક શૂટ દરમિયાન પહેલીવાર મળ્યા હતા, આ પછી બન્નેની દોસ્તી થઇ ગઇ. જોકે, બાદમાં અનુષ્કા હંમેશા આઇપીએલમાં દેખાવવા લાગી. વિરાટ અને અનુષ્કાએ વર્ષ 2018માં લગ્ન કરી લીધા, અને અત્યારે બન્નેને એક ક્યૂટ બેબી પણ છે.

2/6
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર તો ક્રિકેટરો પોતાના રેકોર્ડ અને વર્તનના કારણે હંમેશા ચર્ચમાં રહે છે. પરંતુ કેટલાક ક્રિકેટરો એવા છે જે તેમની પત્નીઓની કારણે પણ ચર્ચમાં આવી ચૂક્યા છે. કેટલાય ક્રિકેટરો એવા છે જેમની પત્નીઓ એટલી બધી સેક્સી અને સુંદર દેખાય છે કે હીરોઇનો પણ ટક્કર આપી રહી છે. જાણો કયા કયા ક્રિકટરોની પત્નીઓ છે આ લિસ્ટમાં.....

3/6
શાકિબ અલ હસન અને ઉમી અહેમદ શિશિર-  શાકિબને મળ્યા પહેલા શિશિર એક જાણીતી મૉડલ હતી, શિશિર ક્રિકેટરોની સૌથી સુંદર પત્નીઓમાની એકપણ માનવામાં આવે છે. ત્રણ વર્ષ ડેટ કર્યા બાદ શિશિર અને શાકિબે લગ્ન કરી લીધા હતા. શિશિર એક સૉફ્ટવેર એન્જિનીયર પણ રહી ચૂકી છે. શાકિબ અને શિશિરે એકસાથે કેટલીય એડ પણ શૂટ કરી છે.

4/6
દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલ-  ભારતની સ્ટાર સ્ક્વૉશ ખેલાડી દીપિકા પલ્લીકલ અને ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. કાર્તિક પહેલાથી જ દીપિકાને એપ્રૉચ કરી રહ્યો હતો. બન્ને અનેકવાર ડિનર પર એકસાથે જતા હતા. પહેલી પત્નીના છુટાછેડા બાદ કાર્તિકે દીપિકા સાથે બીજા લગ્ન કરી લીધા હતા.

5/6
શેન વૉટસન અને લી ફરલૉન્ગ-  ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર શેન વૉટસન અને તેની પત્ની લી ફરલૉન્ગને ગૉલ્ડન કપલ કહેવામા આવે છે. આ બન્નએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા, લી ફરલૉન્ગ ફૉક્સ સ્પોર્ટ્સની એન્કર અને રાઇટર છે.

6/6
જેમ્સ એન્ડરસન અને ડેનિએલા લૉયડ-  ઇંગ્લેન્ડના મહાન ફાસ્ટ બૉલર જેમ્સ એન્ડરસને વર્ષ 2004માં જાણીતી મૉડલ ડેનિએલા લૉયડ સાથે લગ્ન કર્યા હતા. જેમ્સ એન્ડરસન એવો પહેલો ક્રિકેટર છે જેને એટિટૂડ મેગેઝિન માટે નેકેડ ફોટોશૂટ કરાવ્યુ હતુ. એન્ડરસન અને લૉયડની લવસ્ટૉરી એકદમ ફિલ્મી છે, આ બન્નેની પહેલી મુલાકાત નાઇટ ક્લબમાં થઇ હતી અને બન્ને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget