શોધખોળ કરો
નિર્ણાયક મેચ પહેલા દિલ્હીના ખેલાડીઓએ બીચ પર કરી જોરદાર મસ્તી, તસવીરો વાયરલ
1/5

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે હાલ તમામ ટીમો બાયૉ બબલમાં રહી રહી છે, બાયૉ બબલ તોડવા પર ખેલાડીઓ અને સ્ટાફને સખત સજાનો સામનો પણ કરવો પડે છે. (PTI Photo)
2/5

દિલ્હીના ટીમના ખેલાડીઓ બીચ પર મસ્તી કરવા પહોંચ્યા હતા,, બીચ પર એન્જૉય કર્યા બાદ ટીમ મ્યૂઝિયમમાં ફરવા ગઇ હતી. (PTI Photo)
Published at :
આગળ જુઓ





















