શોધખોળ કરો
IND vs SL: રાજકોટની સયાજી હોટેલમાં રોકાશે ટીમ ઈન્ડિયા, તસવીરોમાં જુઓ અંદરનો ભવ્ય નજારો
IND vs SL: રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ભારત-શ્રીલંકાની ટી-20 મેચ આગામી સાત તારીખના રોજ રમવાની છે. સયાજી હોટલમાં ભારતની ટીમ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ હોટેલની કેટલીક તસવીરો સામે આવી છે.
સયાજી હોટલ
1/8

IND vs SL: રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ભારત-શ્રીલંકાની ટી-20 મેચ આગામી સાત તારીખના રોજ રમવાની છે. રાજકોટની સયાજી હોટલમાં ભારતની ટીમ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ હોટેલની કેટલીક તસવીરો સામે આવી છે.
2/8

રાજકોટમાં આવતીકાલે ભારત શ્રીલંકાની ટીમનું આગમન થશે.
Published at : 05 Jan 2023 04:26 PM (IST)
આગળ જુઓ




















