શોધખોળ કરો
Rohit Sharma IND vs AUS: રોહિત શર્માના ઘરે આવી રહ્યા છે સારા સમાચાર? શું તે બીજી વખત પિતા બનશે, અફવાઓ થઈ વાઇરલ
Rohit Sharma: રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ગુમાવી શકે છે. એવી અફવા છે કે તેની પત્ની રિતિકા બીજા બાળકની માતા બની શકે છે.
રોહિત શર્મા અને રિતિકા સજદેહ
1/6

રોહિત શર્માને લઈને એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. તે નવેમ્બરમાં રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચને છોડી શકે છે. એવી અફવા છે કે રોહિત બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. તેની પત્ની રિતિકા સજદેહને લઈને પણ પહેલા ઘણા સમાચાર સામે આવ્યા હતા.
2/6

સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ શેર કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બીજી તરફ રોહિત અને રિતિકા માતા-પિતા બની શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
Published at : 11 Oct 2024 04:39 PM (IST)
આગળ જુઓ





















