શોધખોળ કરો
પાંચમી વેડિંગ એનિવર્સરી પર Sagarika Ghatgeએ પતિ ઝહીર ખાન સાથે શેર કરી ક્યૂટ તસવીર
બોલિવૂડ એક્ટ્રેસ સાગરિકા ઘાટગે અને ક્રિકેટર ઝહીર ખાન 23 નવેમ્બરે તેમની પાંચમી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યાં છે. આ માટે અભિનેત્રીએ તેના પતિ માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે
ઝહીર ખાન
1/9

બોલિવૂડ એક્ટ્રેસ સાગરિકા ઘાટગે અને ક્રિકેટર ઝહીર ખાન 23 નવેમ્બરે તેમની પાંચમી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યાં છે. આ માટે અભિનેત્રીએ તેના પતિ માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે
2/9

સાગરિકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઝહીર સાથેની કેટલીક તસવીરો શેર કરી છે.
Published at : 24 Nov 2022 02:41 PM (IST)
આગળ જુઓ