શોધખોળ કરો
અય્યરની સદી પર મીમ્સઃ કોહલીને કેમ જેઠાલાલ સાથે કેમ સરખાવાયો ?
1/4

કાનપુર ખાતે રમાઇ રહેલી ન્યૂઝિલેન્ડ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રેયસ ઐય્યરે સદી ફટકારી છે. આ સાથે શ્રેયસ ઐય્યર ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર 16મો ભારતીય ખેલાડી બની ગયો છે. ઐય્યરની સદી બાદ સોશિયલ મીડિયા પર લોકો જેઠાલાલના મિમ્સ વાયરલ કરી રહ્યા છે
2/4

શ્રેયસ ઐય્યરે 171 બોલમાં 13 ચોગ્ગા અને બે સિક્સની મદદથી 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
Published at : 26 Nov 2021 12:32 PM (IST)
આગળ જુઓ




















