શોધખોળ કરો
Photos: ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બન્યા બાદ ડ્રેસિંગ રૂમમાં શું શું થયું? જાણો અપડેટ
T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાની જીત બાદ ડ્રેસિંગ રૂમમાં એકદમ અલગ જ માહોલ જોવા મળ્યો હતો. વિજય બાદ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ખેલાડીઓ માટે ખાસ ભાષણ આપ્યું હતું.
ફોટોઃx
1/6

T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાની જીત બાદ ડ્રેસિંગ રૂમમાં એકદમ અલગ જ માહોલ જોવા મળ્યો હતો. વિજય બાદ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ખેલાડીઓ માટે ખાસ ભાષણ આપ્યું હતું.
2/6

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024 જીતી લીધો છે. આ ટ્રોફી જીતવી એ દરેક ખેલાડીનું સપનું હોય છે. પરંતુ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે આ સપનું સાકાર કર્યું. આ જીત બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ સારો માહોલ જોવા મળ્યો હતો. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ સ્પીચ આપી હતી.
Published at : 30 Jun 2024 07:35 PM (IST)
આગળ જુઓ