શોધખોળ કરો
આ ક્રિકેટર છ બોલમાં છ છગ્ગા ફટકારવાનું કરી ચુક્યા છે કારનામું, જાણો કેટલા ભારતીય છે લિસ્ટમાં
ગેરી સોબર્સે સૌ પ્રથમ છ બોલમાં છ છગ્ગા ફટકારવાની સિદ્ધી મેળવી હતી.
1/9

શ્રીલંકાના ક્રિકેટર થિસારા પરેરાએ ઘરેલુ ક્રિકેટમાં રમતી વખતે છ બોલમાં છ છગ્ગા ફટકારવાની ઉપલબ્ધી હાંસલ કરી હતી. જેની સાથે તે એક જ ઓવરમાં છ સિક્સર ફટકારનારો શ્રીલંકાનો પ્રથમ ખેલાડી બન્યો હતો. લિસ્ટ-એ ક્રિકેટ કરિયરમાં કુલ નવ ખેલાડીઓ આ સિદ્ધી હાંસલ કરી ચુક્યા છે. એક ઓવરમાં સળંગ છ છગ્ગા મારવાનો રેકોર્ડ સૌપ્રથમ વેસ્ટ ઈન્ડિઝના ગારફિલ્ડ સોબર્સે બનાવ્યો હતો. તેમણે 1968માં ફર્સ્ટ ક્લાસ મેચમા આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.
2/9

જે બાદ 1985માં ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ અને પૂર્વ ઓલરાઉન્ડર રવિ શાસ્ત્રીએ 1985માં ફર્સ્ટ કલાસ મેચમાં સળંગ છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા.
Published at : 30 Mar 2021 12:34 PM (IST)
આગળ જુઓ





















