શોધખોળ કરો
Year Ender 2023: શમી કે સિરાજ નહી પરંતુ આ વર્ષે ટીમ ઇન્ડિયા માટે આ બોલરે ઝડપી છે સૌથી વધુ વિકેટ
Team India: વર્ષ 2023માં ટીમ ઈન્ડિયા માટે માત્ર એક જ મેચ બાકી છે. મંગળવારથી શરૂ થનારી આ મેચ પહેલા જાણી લો એવા બોલરો છે જેમણે આ વર્ષે ભારત માટે સૌથી વધુ વિકેટ લીધી છે.
ફોટોઃ ટ્વિટર
1/6

Team India: વર્ષ 2023માં ટીમ ઈન્ડિયા માટે માત્ર એક જ મેચ બાકી છે. મંગળવારથી શરૂ થનારી આ મેચ પહેલા જાણી લો એવા કોણ બોલર છે જેમણે આ વર્ષે ભારત માટે સૌથી વધુ વિકેટ લીધી છે.
2/6

રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2023માં ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં સૌથી વધુ વિકેટ લીધી છે. જાડેજાએ આ વર્ષે ટીમ ઈન્ડિયા માટે 35 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે 66 વિકેટ લીધી છે.
Published at : 25 Dec 2023 10:30 AM (IST)
આગળ જુઓ





















