શોધખોળ કરો
IND vs NZ: પુણે ટેસ્ટમાં યશસ્વીએ હાંસલ કરી મોટી સિદ્ધિ, સચિન-કોહલી પણ નથી કરી શક્યા
IND vs NZ 2nd Test Pune: ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલે પુણે ટેસ્ટમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે આ કેલેન્ડર વર્ષમાં 1000 ટેસ્ટ રન પૂરા કર્યા છે
Yashasvi Jaiswal
1/7

IND vs NZ 2nd Test Pune: ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલે પુણે ટેસ્ટમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે આ કેલેન્ડર વર્ષમાં 1000 ટેસ્ટ રન પૂરા કર્યા છે ભારત ન્યૂઝીલેન્ડ સામે પુણે ટેસ્ટમાં પ્રથમ દાવમાં 156 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. તેણે 38 ઓવરમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ઓપનર યશસ્વી જયસ્વાલ 30 રન કરીને આઉટ થયો હતો. આ મેચમાં યશસ્વીએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
2/7

યશસ્વીએ પુણે ટેસ્ટ દરમિયાન એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી પણ કરી શક્યા નથી. યશસ્વીએ એક કેલેન્ડર વર્ષમાં 1000 ટેસ્ટ રન પૂરા કર્યા છે.
Published at : 25 Oct 2024 02:02 PM (IST)
આગળ જુઓ





















