શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જસપ્રીત બૂમરાહે ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટમાં બનાવ્યો ક્યો રેકોર્ડ ? કપિલ દેવને પણ છોડી દીધો પાછળ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/7a20d3c267178d3ffe03bb3f21f5a096_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Bumrah_10
1/6
![ઓવલઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટના છેલ્લો દિવસ બન્ને ટીમો માટે ખાસ હતો, જેમાં ભારતીય ટીમ બાજી મારી ગઇને, પહેલીવાર ઓવલમાં ઐતિહાસિક જીત મેળવી, આ જીતમાં બુમરાહની બૉલિંગના ખુબ વખાણ થયા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/ce091d137519f7206e4598839749990521e3d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓવલઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટના છેલ્લો દિવસ બન્ને ટીમો માટે ખાસ હતો, જેમાં ભારતીય ટીમ બાજી મારી ગઇને, પહેલીવાર ઓવલમાં ઐતિહાસિક જીત મેળવી, આ જીતમાં બુમરાહની બૉલિંગના ખુબ વખાણ થયા.
2/6
![પાંચમા દિવસે બુમરાહે પોતાની ધારદાર બૉલિંગથી ઇંગ્લેન્ડની કમર તોડી નાંખી, તેને પોતાની લયને હાંસલ કરતા બે વિકેટ લઇને ઇંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધુ હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/1246a169d2fc580c4bf0456baf07bc945f576.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાંચમા દિવસે બુમરાહે પોતાની ધારદાર બૉલિંગથી ઇંગ્લેન્ડની કમર તોડી નાંખી, તેને પોતાની લયને હાંસલ કરતા બે વિકેટ લઇને ઇંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધુ હતુ.
3/6
![પહેલી ઇનિંગમાં 81 રનની ઇનિંગ રમી ચૂકેલા ઓલી પૉપની ગિલ્લીઓ ઉડાવી દીધી અને પછી ઘાતક યૉર્કર નાંખીને જૉની બેયરસ્ટોને પેવેલિયન મોકલી દીધો. આ સાથે જ ઇંગ્લેન્ડની કમર તુટી ગઇ. જોકે, આ સાથે બુમરાહે એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તેને કપિલ દેવ અને બીજા કેટલાય દિગ્ગજોને પાછળ પાડી દીધા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/e7e3ac3bc003e888f81291274c62b5598e474.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પહેલી ઇનિંગમાં 81 રનની ઇનિંગ રમી ચૂકેલા ઓલી પૉપની ગિલ્લીઓ ઉડાવી દીધી અને પછી ઘાતક યૉર્કર નાંખીને જૉની બેયરસ્ટોને પેવેલિયન મોકલી દીધો. આ સાથે જ ઇંગ્લેન્ડની કમર તુટી ગઇ. જોકે, આ સાથે બુમરાહે એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તેને કપિલ દેવ અને બીજા કેટલાય દિગ્ગજોને પાછળ પાડી દીધા.
4/6
![આ દરમિયાન બુમરાહે ટેસ્ટમાં સૌથી ફાસ્ટ 100 વિકેટો લેનારો ભારતીય ફાસ્ટ બૉલર પણ બની ગયો. કેરિયરની 24મી ટેસ્ટમાં જ તેને આ કમાલ કરી બતાવ્યો. બુમરાહે કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો. ભારતને 1983ના વર્લ્ડકપમાં વિશ્વ વિજેતા બનાવનારા કપિલ દેવે 25 ટેસ્ટ મેચોમાં 100 વિકેટો હાંસલ કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/1ecedef7c5da1a362daf518c913d931dbdb18.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન બુમરાહે ટેસ્ટમાં સૌથી ફાસ્ટ 100 વિકેટો લેનારો ભારતીય ફાસ્ટ બૉલર પણ બની ગયો. કેરિયરની 24મી ટેસ્ટમાં જ તેને આ કમાલ કરી બતાવ્યો. બુમરાહે કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો. ભારતને 1983ના વર્લ્ડકપમાં વિશ્વ વિજેતા બનાવનારા કપિલ દેવે 25 ટેસ્ટ મેચોમાં 100 વિકેટો હાંસલ કરી હતી.
5/6
![સૌથી ફાસ્ટ 100 વિકેટો લેનારા ભારતીય ફાસ્ટ બૉલરો- - 24 ટેસ્ટમાં - જસપ્રીત બુમરાહ, 25 ટેસ્ટમાં - કપિલ દેવ, 28 ટેસ્ટમાં - ઇરફાન પઠાણ, 29 ટેસ્ટમાં - મોહમ્મદ શમી, 30 ટેસ્ટમાં - જવાગલ શ્રીનાથ, 33 ટેસ્ટમાં - ઇશાન્ત શર્મા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/ef4fc01a2137ae716babb60c8923719159ff0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૌથી ફાસ્ટ 100 વિકેટો લેનારા ભારતીય ફાસ્ટ બૉલરો- - 24 ટેસ્ટમાં - જસપ્રીત બુમરાહ, 25 ટેસ્ટમાં - કપિલ દેવ, 28 ટેસ્ટમાં - ઇરફાન પઠાણ, 29 ટેસ્ટમાં - મોહમ્મદ શમી, 30 ટેસ્ટમાં - જવાગલ શ્રીનાથ, 33 ટેસ્ટમાં - ઇશાન્ત શર્મા.
6/6
![સૌથી ફાસ્ટ 100 વિકેટો - - 24 ટેસ્ટમાં - જસપ્રીત બુમરાહ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/6e28c5d5d41f8bc9f6aeddaa772f3b7605ec9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૌથી ફાસ્ટ 100 વિકેટો - - 24 ટેસ્ટમાં - જસપ્રીત બુમરાહ
Published at : 07 Sep 2021 10:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)