શોધખોળ કરો
ઋષભ પંતની બેટિંગ પર ફિદા થઇ ગઇ આ હૉટ એક્ટ્રેસ, કેમેરામાં કેદ થઇ એક્ટ્રેસની વિચિત્ર હરકતો, જુઓ........
Urvashi_Rautela
1/6

IND vs PAK T-20 World Cup: ભારત અને પાકિસ્તાની મેચમાં ભારતની હારથી હિન્દુસ્તાન ગમગીન હોય પરંતુ, મેચ દરમિયાન કેટલીક તસવીરો એવી સામે આવી છે, જે દિલખુશ કરી દે એવી છે.આ આ તસવીરો છે બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાની, ઉર્વશી પંતની બેટિંગ પર ફિદા થઇ ગઇ હતી...............
2/6

ખરેખમાં, તમામ સેલેબ્સની સાથે ઉર્વશી રૌતેલા પણ ટીમ ઇન્ડિયાને ચીયર કરવા માટે પહોંચી હતી. આવામાં ઉર્વશી રૌતેલાને સ્ટેડિયમમાં જોઇને દરેક ફેન્સ ઋષભ પંતનુ નામ લઇને તેને ટીઝ કરવા લાગ્યા હતા. પંતની બેટિંગ પર ઉર્વશી ફિદા થઇ ગઇ હતી.
Published at : 25 Oct 2021 12:04 PM (IST)
આગળ જુઓ





















