શોધખોળ કરો
એક પછી એક ખેલાડી કોરોનાની ઝપેટમાં આવતા IPL પર ખતરો, કોણ-કોણ થયા કોરોનાથી સંક્રમિત, જાણો વિગતે
9મી એપ્રિલથી આઇપીએલની નવી સિઝનની
1/6

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2021) 14મી સિઝન શરૂ થયા તે પહેલા જ લીગ મુશ્કેલીમાં મુકાઇ છે. કોરોનાનો ખતરો લીગ પર ફરી એકવાર ઉભો થયો છે. આગામી 9મી એપ્રિલથી આઇપીએલ શરૂ થઇ રહી છે. આઇપીએલ ટીમોના ખેલાડીઓની સાથે સાથે સ્ટાફ મેમ્બરો પણ કોરોનાથી સંક્રમિત (Corona positive) થવા લાગ્યા છે.
2/6

આરસીબીને ખતરો..... આઇપીએલ 2021ની પહેલી મેચ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB Player) અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે રમાશે. પરંતુ આઇપીએલની શરૂઆત પહેલા જ કોહલીની ટીમ એટલે કે આરસીબીને મોટો ઝટકો લાગ્યો છે. તેની ટીમનો સ્ટાર ઓપનર બેટ્સમેન દેવદત્ત પડિકલ (Devdutt Padikkal) કોરોનાથી સંક્રમિત થયો છે.
Published at : 04 Apr 2021 02:37 PM (IST)
આગળ જુઓ





















