શોધખોળ કરો
ઓપરેશન સિંદૂર બાદ બોખલાયું પાકિસ્તાન! આ જગ્યાઓ પર કરી શકે છે સાઈબર હુમલો, CERT-In એ જાહેર કરી ચેતવણી
ઓપરેશન સિંદૂર બાદ બોખલાયું પાકિસ્તાન! આ જગ્યાઓ પર કરી શકે છે સાઈબર હુમલો, CERT-In એ જાહેર કરી ચેતવણી
પ્રતિકાત્મક તસવીર
1/6

ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાનના આતંકવાદી માળખાને મોટો ઝટકો આપ્યો છે. ભારત પણ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપી રહ્યું છે. હવે, પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાન સાયબર હુમલા દ્વારા કેટલીક મહત્વપૂર્ણ ભારતીય સંસ્થાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ભારતની સાયબર એજન્સી CERT-In એ જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે.
2/6

ઓપરેશન સિંદૂર પછી પોતાના આતંકવાદીઓના નબળા પડવાથી હતાશ થયેલું પાકિસ્તાન હવે સાયબર હુમલા દ્વારા ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, તાજેતરના ભૂતકાળમાં પાકિસ્તાને ભારતીય સંસ્થાઓ પર સાયબર હુમલા કરવાનો ઘણી વખત પ્રયાસ કર્યો છે, પરંતુ મોટાભાગે નિષ્ફળ રહ્યું છે.
Published at : 09 May 2025 01:01 PM (IST)
આગળ જુઓ





















