શોધખોળ કરો
KKR vs PBKS: પંજાબ કિગ્સની 'મિસ્ટ્રી ફેન'થી લઇને રાહુલ ચહરનું ખાસ સેલિબ્રેશન, જુઓ મેચની પાંચ બેસ્ટ તસવીરો
01
1/5

KKR vs PBKS: મુંબઈના વાનખેડે ખાતે રમાયેલી IPL 2022 ની આઠમી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને છ વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સ ટીમ 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એક સમયે કોલકત્તા નાઇટ રાઇડર્સની સાત ઓવરમાં 51 રનમાં ચાર વિકેટ પડી હતી. પરંતુ આ પછી આન્દ્રે રસેલે તોફાની ઇનિંગ રમીને કોલકત્તાને જીત અપાવી હતી.
2/5

કોલકાતા નાઈટ રાઈડર્સની આ જીતનો હીરો આન્દ્રે રસેલ હતો. તેણે માત્ર 31 બોલમાં અણનમ 70 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી બે ચોગ્ગા અને આઠ છગ્ગા આવ્યા હતા. તેની સાથે સેમ બિલિંગ્સ પણ 24 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો.
Published at : 02 Apr 2022 10:40 AM (IST)
આગળ જુઓ





















