શોધખોળ કરો
Photos: બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે આંદ્રે રસેલની પત્ની, જુઓ તસવીરો
Andre Rusell Wife:આન્દ્રે રસેલ IPLમાં કોલકત્તા નાઇટ રાઇડર્સનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ શું તમે આ ક્રિકેટરની પત્ની વિશે જાણો છો? આન્દ્રે રસેલની પત્ની સુંદરતામાં બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર મારે છે
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/6

Andre Rusell Wife: આન્દ્રે રસેલ IPLમાં કોલકત્તા નાઇટ રાઇડર્સનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ શું તમે આ ક્રિકેટરની પત્ની વિશે જાણો છો? આન્દ્રે રસેલની પત્ની સુંદરતામાં બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર મારે છે
2/6

કોલકાતા નાઈટ રાઈડર્સના તોફાની બેટ્સમેન આન્દ્રે રસેલની પત્નીનું નામ જેસિમ લોરા છે. જેસિમ અમેરિકામાં પ્રોફેશનલ મોડલ છે. આ સિવાય તે બ્લોગિંગ પણ કરે છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Published at : 09 Apr 2024 07:50 PM (IST)
આગળ જુઓ





















