શોધખોળ કરો
Photos: ગુજરાત- ચેન્નઇ વચ્ચે રમાશે આઇપીએલ 2023ની પ્રથમ મેચ, આ પાંચ ખેલાડી કરી શકે છે વિસ્ફોટક પ્રદર્શન
IPL 2023 ની પ્રથમ મેચ ચેન્નઇ અને ગુજરાત વચ્ચે રમાશે. આ મેચમાં હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલર સહિત 5 ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી શકે છે.
ફોટોઃ BCCI
1/7

IPL 2023 ની પ્રથમ મેચ ચેન્નઇ અને ગુજરાત વચ્ચે રમાશે. આ મેચમાં હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલર સહિત 5 ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી શકે છે.
2/7

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ 31 માર્ચે અમદાવાદમાં રમાશે. ગુજરાત અને ચેન્નઈની ટીમો ઘણી મજબૂત છે. આ બંને ટીમના પાંચ ખેલાડીઓ ટૂર્નામેન્ટ અને આ મેચમાં સારું પ્રદર્શન કરી શકે છે. આ યાદીમાં પહેલું નામ હાર્દિક પંડ્યાનું છે. પંડ્યા ઓલરાઉન્ડર ખેલાડી છે અને તે બેટિંગની સાથે બોલિંગમાં પણ કમાલ કરી શકે છે.
Published at : 23 Mar 2023 11:22 PM (IST)
Tags :
IPLઆગળ જુઓ