શોધખોળ કરો
લગ્ન અગાઉ આ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો હતો વિરાટ કોહલી
01
1/11
![IPLમાં બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
IPLમાં બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે.
2/11
![વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
3/11
![વિરાટે વર્ષ 2017માં બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વિરાટે વર્ષ 2017માં બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા.
4/11
![લગ્ન અગાઉ વિરાટ કોહલીનું નામ અનેક એક્ટ્રેસ સાથે જોડાઇ ચૂક્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
લગ્ન અગાઉ વિરાટ કોહલીનું નામ અનેક એક્ટ્રેસ સાથે જોડાઇ ચૂક્યું છે.
5/11
![વિરાટ કોહલીનું નામ બ્રાઝિલની અભિનેત્રી અને મોડલ izabelle leite સાથે પણ જોડાયું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/db3a17f7bcac837ecc1fe2bc630a5473b7990.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિરાટ કોહલીનું નામ બ્રાઝિલની અભિનેત્રી અને મોડલ izabelle leite સાથે પણ જોડાયું હતું.
6/11
![હાલમાં ઈસાબેલની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે. બંનેએ 2012 થી 2014 સુધી એકબીજાને ડેટ કર્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હાલમાં ઈસાબેલની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે. બંનેએ 2012 થી 2014 સુધી એકબીજાને ડેટ કર્યા હતા.
7/11
![ઇસાબેલે બોલિવૂડમાં આમિર ખાનની ફિલ્મ ‘તલાશ’થી ડેબ્યૂ કર્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઇસાબેલે બોલિવૂડમાં આમિર ખાનની ફિલ્મ ‘તલાશ’થી ડેબ્યૂ કર્યું હતું.
8/11
![એક ઈન્ટરવ્યુમાં ઈસાબેલે વિરાટ કોહલી સાથે અફેર હોવાની વાત પણ સ્વીકારી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એક ઈન્ટરવ્યુમાં ઈસાબેલે વિરાટ કોહલી સાથે અફેર હોવાની વાત પણ સ્વીકારી હતી.
9/11
![ઈસાબેલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હા, અમે બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4c2593.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈસાબેલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હા, અમે બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા.
10/11
![ઇઝાબેલ હાલમાં બ્રાઝિલમાં છે અને તે કામ માટે અવારનવાર ભારત આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/86c3cbc8cde622a8c725d89a88bdcb968d609.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇઝાબેલ હાલમાં બ્રાઝિલમાં છે અને તે કામ માટે અવારનવાર ભારત આવે છે.
11/11
![તમામ તસવીરો ઇસાબેલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/1058abae0dc372f4432cbea7fa123512bc39c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇસાબેલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 15 Apr 2022 03:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)