શોધખોળ કરો
Photos:ગુજરાત ટાઇટન્સના ખેલાડી રાહુલ તેવટિયાની પત્નીની સાદગીએ જીત્યું દિલ, જુઓ તસવીરો
Rahul Tewatia Wife Ridhi Pannu: ગુજરાત ટાઇટન્સના ક્રિકેટર રાહુલ તેવટિયાના લગ્ન 29 નવેમ્બર, 2021ના રોજ થયા હતા. રાહુલની પત્ની ખૂબ જ સુંદર છે અને તેનો સિમ્પલ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.
ફોટોઃ ટ્વિટર
1/7

Rahul Tewatia Wife Ridhi Pannu: ગુજરાત ટાઇટન્સના ક્રિકેટર રાહુલ તેવટિયાના લગ્ન 29 નવેમ્બર, 2021ના રોજ થયા હતા. રાહુલની પત્ની ખૂબ જ સુંદર છે અને તેનો સિમ્પલ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. (ફોટોઃ ટ્વિટર)
2/7

રાહુલ તેવટિયા હાલમાં IPL 2024માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમી રહ્યો છે. પંજાબ કિંગ્સ સામે રમાયેલી સીઝનની 37મી મેચમાં રાહુલ તેવટિયાએ શાનદાર ઇનિંગ રમીને ગુજરાતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Published at : 22 Apr 2024 04:08 PM (IST)
આગળ જુઓ





















