શોધખોળ કરો
Photos: IPS પિતાએ જોયું હતું શશાંકને ક્રિકેટર બનાવવાનું સપનું, હવે દીકરો બન્યો IPL સુપરસ્ટાર
Shashank Singh Story: પંજાબ કિંગ્સના શશાંક સિંહને આઈપીએલ 2024ની મોટી શોધ ગણવામા આવે છે. શશાંક પંજાબ માટે સતત શાનદાર બેટિંગ પ્રદર્શન કરી રહ્યો છે.
ફોટોઃ ટ્વિટર
1/6

Shashank Singh Story: પંજાબ કિંગ્સના શશાંક સિંહને આઈપીએલ 2024ની મોટી શોધ ગણવામા આવે છે. શશાંક પંજાબ માટે સતત શાનદાર બેટિંગ પ્રદર્શન કરી રહ્યો છે.IPL 2024માં શશાંક સિંહ સ્ટાર નહીં પરંતુ સુપરસ્ટાર બની ગયો છે. શશાંક પંજાબ કિંગ્સ માટે સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. શશાંકને પંજાબે આઈપીએલ 2024 માટે મીની ઓક્શનમાં 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
2/6

શું તમે જાણો છો કે શશાંક સિંહના પિતા IPS ઓફિસર છે. તેના પિતાએ જ શશાંકને ક્રિકેટર બનાવવાનું સપનું જોયું હતું. તમે પણ વિચારતા હશો કે IPS હોવા છતાં પિતાએ પુત્ર શશાંકને ક્રિકેટર બનાવવાનું સપનું કેમ જોયું?
Published at : 27 Apr 2024 06:56 PM (IST)
આગળ જુઓ





















