શોધખોળ કરો
કોઇ અપ્સરાથી ઓછી સુંદર નથી RCB કેપ્ટન ડુ પ્લેસિસની પત્ની Imari Visser
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની પત્ની Imari Visser પોતાની સુંદરતાને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવૂડ અભિનેત્રીઓને પણ સુંદરતા મામલે ટક્કર આપી રહી છે
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની પત્ની Imari Visser પોતાની સુંદરતાને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવૂડ અભિનેત્રીઓને પણ સુંદરતા મામલે ટક્કર આપી રહી છે
2/7

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની પત્ની ઈમારી ખૂબ જ સુંદર છે. તે પોતાની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે. ઈમારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે.
Published at : 15 Apr 2023 11:55 PM (IST)
આગળ જુઓ