શોધખોળ કરો
બેડમિન્ટન સ્ટાર Jwala Guttaએ સાઉથ એક્ટર Vishnu Vishal સાથે કર્યા લગ્ન, અહીં જુઓ પીઠીથી લઇને મહેંદી સુધીની તસવીરો......

Jwala_Gutta_01
1/8

નવી દિલ્હીઃ દેશની પૉપ્યૂલર બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટા અને સાઉથ એક્ટર વિષ્ણુ વિશાલ 22 એપ્રિલએ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. આ પહેલા કપલે સાથે મહેંદી અને પીઠીનો રીતીરિવાજ કર્યો હતો. બન્નેએ સેરેમનીની તસવીરોને પોતાના ઇન્સ્ટા સ્ટૉર પર શેર કરી છે, અને હવે આ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.
2/8

પીઠી સેરેમની દરમિયાન જ્વાલાએ પીળી સાડી પહેરેલી હતી, આમાં તે એકદમ સુંદર દેખાઇ રહી હતી.
3/8

પીઠી સેરેમનીમાં જ્વાલાના દોસ્ત તેની સાથે ખુબ મસ્તી કરતી દેખાઇ હતી.
4/8

જ્વાલાના દોસ્તોએ તેને પહેલા પીઠી ચોળી અને બાદમાં પાણીની નહવડાવી હતી.
5/8

પીઠી અને મહેંદી સેરેમનીમાં તેની નજીકના મિત્રો અને સંબંધીઓ સામેલ થયા હતા.
6/8

મહેંદી સેરેમનીમાં જ્વાલાએ ગુલાબી રંગનો લેંઘો ચોળી પહેરેલી હતી, આમાં તે એકદમ સુંદર દેખાઇ રહી હતી.
7/8

જ્વાલએ આ આઉટફિટમાં પોતાના પતિ વિષ્ણુ વિશાલ અને તેના પરિવારની સાથે તસવીરો ખેંચાવી હતી.
8/8

જ્વાલા ગુલાબી રંગના લેંઘા ચોળીની સાથે હેવી જ્વેલરી કેરી કરતા દેખાઇ હતી. આ તેના પર ખુબ શોભી રહી હતી.
Published at : 23 Apr 2021 12:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
વડોદરા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
