શોધખોળ કરો
MS Dhoniની જુની લવર કરવા જઇ રહી છે લગ્ન, શાનદાર અંદાજમાં કરી જાહેરાત, ધોનીને લઇને શું કહ્યું હતુ, જુઓ તસવીરો....
રાય લક્ષ્મી - મહેન્દ્ર સિંહ ધોની
1/6

મુંબઇઃ એક્ટ્રેસ રાય લક્ષ્મી ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગઇ છે. રાય લક્ષ્મી પોતાના અપકમિંગ પ્રૉજેક્ટ્સને લઇને ખબરોમાં રહેતી હતી, પરંતુ આ વખતે તેને ચર્ચામાં રહેવાનુ મુખ્ય કારણ લગ્ન છે. આ પહેલા તે મહેન્દ્ર સિંહ ધોનીની સાથે અફેરને લઇને પણ હેડલાઇન્સમાં રહી છે.
2/6

રાય લક્ષ્મીએ સોશ્યલ મીડિયા દ્વારા ફેન્સને આ ખુશખબરી આપી છે. રાય લક્ષ્મીને પોતાના ટ્વીટર પર લખ્યું- છેલ્લા કેટલાય સમયથી લોકો મને એ સવાલ પુછી રહ્યાં છે, એટલા માટે હું આને જવાબ આપી રહી છું. પહેલી વાત તો એ કે હં મારો સંબંધ કોઇનાથી છુપાવી નથી રહી, મને લાગે છે કે એનાથી કોઇને મતલબ ના હોવા જોઇએ કે મારી જિંદગીમાં શું ચાલી રહ્યું છે.?
Published at : 11 Apr 2021 01:05 PM (IST)
આગળ જુઓ




















