શોધખોળ કરો
T20 World Cup Records: વિરાટ કોહલીથી લઇને આ ખેલાડીઓનો ટી20 વર્લ્ડકપમાં રહ્યો છે જલવો, ફટકારી ચૂક્યા છે ઢગલાબંધ રન, જાણો કોણ છે લિસ્ટમાં............
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/5661d4b1203757484289fb9e1ae696e5_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
T20_WC_Records - (પ્રતિકાત્મક તસવીર)
1/7
![T20 World Cup Records: અત્યારે યુએઇ અને ઓમાનની પીચો પર આઇસીસીનો સૌથી મોટી ટૂર્નામેન્ટ ટી20 વર્લ્ડકપ શરૂ થઇ ચૂકી છે. વર્ષ 2007થી શરૂ થયેલા આ નાના ફોર્મેટના વર્લ્ડકપમાં કેટલાક ખેલાડીઓ એવા છે જે બૉલરો પર ભારે પડ્યા છે, અને રનોના ઢગલા કરવામાં સફળ થયા છે. અહીં અમે તમને પાંચ ખેલાડીઓનુ લિસ્ટ બતાવી રહ્યાં છે, જેમના નામે નોંધાયેલા છે ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન, આ લિસ્ટમાં એકમાત્ર ભારતીય છે. જાણો લિસ્ટ પ્રમાણે બેટ્સમેન..........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/3712ac562d01325f4d3ac3ba205721cc887ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
T20 World Cup Records: અત્યારે યુએઇ અને ઓમાનની પીચો પર આઇસીસીનો સૌથી મોટી ટૂર્નામેન્ટ ટી20 વર્લ્ડકપ શરૂ થઇ ચૂકી છે. વર્ષ 2007થી શરૂ થયેલા આ નાના ફોર્મેટના વર્લ્ડકપમાં કેટલાક ખેલાડીઓ એવા છે જે બૉલરો પર ભારે પડ્યા છે, અને રનોના ઢગલા કરવામાં સફળ થયા છે. અહીં અમે તમને પાંચ ખેલાડીઓનુ લિસ્ટ બતાવી રહ્યાં છે, જેમના નામે નોંધાયેલા છે ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન, આ લિસ્ટમાં એકમાત્ર ભારતીય છે. જાણો લિસ્ટ પ્રમાણે બેટ્સમેન..........
2/7
![#1 મહેલા જયવર્ધને- શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધનેએ આઇસીસી ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેને 31 મેચોમાં 1016 રન બનાવ્યા છે, જોકે હવે તે ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે. ખાસ વાત છે કે, મહેલા જયવર્ધનને આ વખતે ટી20 વર્લ્ડકપમાં ટીમનો સલાહકાર બનાવવામાં આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/80e37bb0de3c7ca1798001d4a54b37ee2beb0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
#1 મહેલા જયવર્ધને- શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધનેએ આઇસીસી ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેને 31 મેચોમાં 1016 રન બનાવ્યા છે, જોકે હવે તે ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે. ખાસ વાત છે કે, મહેલા જયવર્ધનને આ વખતે ટી20 વર્લ્ડકપમાં ટીમનો સલાહકાર બનાવવામાં આવ્યો છે.
3/7
![#2 ક્રિસ ગેલ- વેસ્ટ ઇન્ડિઝનો તોફાની બેટ્સમેન ક્રિસ ગેલ ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં બીજા નંબર પર છે. તેને 28 મેચોમાં 920 રન બનાવ્યા છે. યુએઇમાં રનારા 2021 વર્લ્ડકપમાં પણ તે એક્શનમાં દેખાશે, તે આ વખતે જયવર્ધનેનો રેકોર્ડ તોડી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/ad4b99adfe79472281b713baf42fbbbaf41a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
#2 ક્રિસ ગેલ- વેસ્ટ ઇન્ડિઝનો તોફાની બેટ્સમેન ક્રિસ ગેલ ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં બીજા નંબર પર છે. તેને 28 મેચોમાં 920 રન બનાવ્યા છે. યુએઇમાં રનારા 2021 વર્લ્ડકપમાં પણ તે એક્શનમાં દેખાશે, તે આ વખતે જયવર્ધનેનો રેકોર્ડ તોડી શકે છે.
4/7
![#3 તિલકરત્ને દિલશાન- શ્રીલંકાના પૂર્વ સ્ટાર ઓપનર તિલકરત્ને દિલશાન આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. તેના નામે 35 મેચોમાં 897 રન છે. દિલશાન પણ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/f4e959c1155e5cfd7b2bb7bd2451a7d7d143d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
#3 તિલકરત્ને દિલશાન- શ્રીલંકાના પૂર્વ સ્ટાર ઓપનર તિલકરત્ને દિલશાન આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. તેના નામે 35 મેચોમાં 897 રન છે. દિલશાન પણ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે.
5/7
![#4 વિરાટ કોહલી- ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે ટી20 વર્લ્ડકપની 16 મેચોમાં 777 રન છે. 2021 ટી20 વર્લ્ડકપમાં તે દિલશાનને પાછળ પાડી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/a974699a434bd5eccb563fa2a93ab8ef686ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
#4 વિરાટ કોહલી- ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે ટી20 વર્લ્ડકપની 16 મેચોમાં 777 રન છે. 2021 ટી20 વર્લ્ડકપમાં તે દિલશાનને પાછળ પાડી શકે છે.
6/7
![#5 એબી ડિવિલિયર્સ- મિસ્ટર 360 ડિગ્રી તરીકે ઓળખાતા એબી ડિવિલિયર્સના નામે ટી20 વર્લ્ડકપની 30 મેચોમાં 717 રન છે. એબી પણ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લઇ ચૂક્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/003f7eef66c1cb790cefca0bbc1ec6c166bc8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
#5 એબી ડિવિલિયર્સ- મિસ્ટર 360 ડિગ્રી તરીકે ઓળખાતા એબી ડિવિલિયર્સના નામે ટી20 વર્લ્ડકપની 30 મેચોમાં 717 રન છે. એબી પણ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લઇ ચૂક્યો છે.
7/7
![#6 રોહિત શર્મા- ભારતીય ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેન રોહિત શર્માના નામે ટી20 વર્લ્ડકપમાં 28 મેચોમાં 673 રન છે. 17 ઓક્ટોબરથી શરૂ થનારા 2021 ટી20 વર્લ્ડકપમાં હિટમેન એબી ડિવિલિયર્સને પાછળ પાડી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/8460f3298bbad1ad2fc7d2bd5f7cbf327c07d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
#6 રોહિત શર્મા- ભારતીય ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેન રોહિત શર્માના નામે ટી20 વર્લ્ડકપમાં 28 મેચોમાં 673 રન છે. 17 ઓક્ટોબરથી શરૂ થનારા 2021 ટી20 વર્લ્ડકપમાં હિટમેન એબી ડિવિલિયર્સને પાછળ પાડી શકે છે.
Published at : 19 Oct 2021 12:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)