શોધખોળ કરો
'તારક મહેતા.....'ની 'સોનૂ'ની બૉલ્ડ અદાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ, ફેન્સના ઉડ્યા હોશ, જુઓ તસવીરો.......
1/8

નિધિ ભાનુશાળીના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી બહાર નીકળ્યા બાદ, પલક સિઘવાનીએ નવી સોનૂના રૂપમાં એન્ટ્રી કરી છે.
2/8

નિધિ ભાનુશાળીએ ખુલાસો કર્યો હતો કે શૉ છોડ્યા બાદ તેને ક્યારેય તારક મહેતા સીરિયલ નથી જોઇ. તે જણાવે છે કે શૉમાં તેની જગ્યા લેનારી પલક સાથે તેનુ સારુ બૉન્ડિંગ છે. તેને પલકની પ્રસંશા પણ કરી કહ્યું કે તે ખુબ સારી છોકરી છે.
Published at :
આગળ જુઓ





















