શોધખોળ કરો
AI Taking Over Jobs: આ મીડિયા કંપનીએ પત્રકારોને કહ્યું ગુડબાય... હવે AIથી થઇ રહ્યું છે તમામ કામ
હાલમાં જ સમાચાર મળી રહ્યાં છે કે, Gizmodoએ કેટલાય પત્રકારોને બરતરફ કર્યા છે
પ્રતિકાત્મક તસવીર
1/7

AI Taking Over Jobs: ટેકનોલૉજીના વિકાસની સાથે સાથે બેકારી અને બેરોજગારીમાં પણ વધારો થઇ રહ્યો છે, હાલમાં જ સમાચાર મળી રહ્યાં છે કે, Gizmodoએ કેટલાય પત્રકારોને બરતરફ કર્યા છે, કારણ કે કંપની હવે અંગ્રેજીમાંથી સ્પેનિશમાં આર્ટિકલોનું અનુવાદ કરવા માટે AI નો ઉપયોગ કરી રહી છે.
2/7

જ્યારથી AI માર્કેટમાં આવ્યું છે, ત્યારથી તેમની નોકરી ગુમાવવાનો ભય દરેકના મનમાં રહે છે. ખાસ કરીને આવા કાર્યોમાં જે પુનરાવર્તિત થાય છે, AI ની કટોકટી મોટા પ્રમાણમાં વધી રહી છે અને લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે.
Published at : 10 Sep 2023 06:02 PM (IST)
આગળ જુઓ



















