શોધખોળ કરો
Cheapest 5G Smartphone: 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં મળી રહ્યાં છે આ 5G સ્માર્ટફોન, જુઓ લિસ્ટ......
5G_Smartphones
1/5

5G Smartphones Under 15K: 5G સ્માર્ટફોનનો ક્રેઝ દિવસે દિવસે ઝડપથી વધી રહ્યો છે. તમામ સ્માર્ટફોન નિર્માતા સ્માર્ટફોન માર્કેટમાં એકથી એક ચઢિચાતા 5G ફોન લૉન્ચ કરી રહી છે. આજે અમે તમને એવા 5G સ્માર્ટફોન વિશે, જેની કિંમત 15,000 રૂપિયાથી ઓછી છે. આ સ્માર્ટફોન જબરદસ્ત ફિચર્સ સાથેના છે.
2/5

Realme 8 5G- રિયલમીનો આ સ્માર્ટફોન આ સમયે દેશનો સૌથી 5G સ્માર્ટફોન છે, જેની કિંમત 14,999 રૂપિયા છે. Realme 7 5G સ્માર્ટફોનમાં 6.5 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 4GB રેમ અને 128GB સ્ટૉરેજ મળી રહ્યું છે. Realme 8 5Gમાં 48+2+2MPનો ત્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 5000 mAhની જબરદસ્ત બેટરી બેકઅપ વાળી બેટરી છે.
Published at : 04 Jun 2021 10:36 AM (IST)
આગળ જુઓ




















